– ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખી ઊભા-ઊભા 21 દિવસ પીવાથી પથરી પેશાબ વાટે નીકળશે. પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – લીંબુના રસમાં સિંધવ મીઠું ઉમેરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળશે.. પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળે છે. પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – પાલકનો રસ રસ રોજ પીવાથી પથરી ઓગળે છે. પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – નારિયેળ પાણીમાં લીંબુનો રસ ઉમેરી રોજ સવારે પીવાથી પથરી મટશે.
ફાયદાની વાત/
શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
પથરી એ એક એવી તકલીફ છે, જેમાં અસહ્ય પીડાનો સામનો દર્દીએ કરવો પડે છે.. ઑપરેશનથી તો પથરી દૂર કરી જ શકાય છે, પરંતુ આ ટીપ્સથી પણ તમને ફાયદો થશે…





