Gujarat/
રાજ્યના 142 રસ્તા ભારે વરસાદના કારણે બંધ, 4 સ્ટેટ હાઇવેના રસ્તા થયા બંધ, સુરત,રાજકોટ,ડાંગ, ભાવનગરના 1-1 સ્ટેટ હાઇવે બંધ, પંચાયત હસ્તકના 138 રસ્તા થયા બંધ, રસ્તા બંધ થવાના કારણે વાહન વ્યવહાર થયો સ્થગિત
