Gujarat/
આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગુજરાતના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ, સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વાવાઝોડાથી ગુજરાતને ખતરો નહીઃ હવામાન વિભાગ, માછીમારોને ચાર દિવસ સુધી દરીયો ન ખેડવા સૂચના
