Gujarat/
ગુજરાતમાં કોરોના કેસમાં નવરાત્રિ ઇફેક્ટ , રાજ્યમાં કોરોનાના કેસમાં થયો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 34 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,747 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,943 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 215
