Gujarat/
ગીરસોમનાથમાં કરંટ લાગતા 3 ના મોત, વેરાવળમાં બોર્ડ ઉતારતા બની ઘટના, વીજ વાયરને અડી જતાં 3 યુવકોના મોત, સ્વાગત હોલનું બોર્ડ ઉતારતા લાગ્યો કરંટ, 11 કેવી વીજલાઇનના વાયરને અડતા કરંટ, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
