Gujarat/ KBCમાં પહોંચ્યો જામનગરનો યુવક , બીગ બી સામે હોટ સીટ પર બેસશે , જામનગરનો યુવાન KBCની ગેમ ગજવશે , મૂળ જામનગરનો ધવલ અનિલકુમાર નંદા , અમદાવાદમાં રેડિયન્ટ માઈન્ડ નામની ચલાવે છે પેઢી , બાયોમેડિકલ એન્જીનીયરીંગનો કર્યો છે અભ્યાસ

Breaking News