Gujarat/
અમદાવાદ સફાઇ કર્મીના વિરોધનો મામલો , વસ્ત્રાપુર પો.સ્ટેશનમાં નોંધાયો ગુનો , 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ , ગેરકાયદે મંડળી રચી વિરોધ કરાયો , વિરોધ કરવા બદલ કાર્યવાહી
