Not Set/
કોરોના વેક્સિન ઝાયકોવ ડીની કિંમતો નક્કી થઇ, કેન્દ્ર અને ઝાયડસ વચ્ચે કિંમત થઇ નક્કી, ઝાયકોવ ડીની પ્રતિડોઝ કિંમત 265 રૂપિયા, કેન્દ્ર સરકારે એક કરોડ ડોઝનો આપ્યો છે ઓર્ડર, ત્રણ ડોઝની કોરોના વેક્સિન છે ઝાયકોવ ડી
