Gujarat/
રાજ્ય પોલીસ વડાએ જાહેરનામું બહાર પાડ્યું , VVIP રૂટમાં વાહનોને 3 મિનિટથી વધુ રોકવા નહીં , VIP મૂવમેન્ટ સમયે વાણિજ્યિક એકમો બંધ નહીં કરાય , ઇમરજન્સી સમયે પણ કોન્વોયને ઓવરટેક કરવા દેવાશે , ડિવાઈડર હોય તેવા રસ્તામાં એક લેન ખુલ્લા રખાશે , VIP મૂવમેન્ટ સમયે દુકાનો, ઘરની બારી બંધ નહીં કરાય , રાષ્ટ્રપતિ, PM, ગર્વનર માટે કેન્દ્રના પ્રોટોકોલ લાગુ કરાશે
