India/
ભારત હવાઇ શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરશે, 13 નવે.થી લડાકુ વિમાનોના ટેક ઓફ લેન્ડિંગની તૈયારી, 16 નવે.એ વડાપ્રધાન મોદી વિમાનનું લેન્ડિંગ કરાવશે, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત, 16 નવે.એ સુખોઇ-30નું હરક્યુલિસનું લેન્ડિંગ થશે
