Not Set/ પોરબંદરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આત્મનિર્ભર યાત્રાનો કરાવ્યો પ્રારંભ

પોરબંદર જિલ્લામાં આજથી ત્રણ દિવસ આત્મનિર્ભર યાત્રાનો કૃષિ મંત્રી એ પ્રારંભ કરાવ્યો જિલ્લાના 149 ગામોમાં લોકો સુધી સરકારી યોજના અને વિકાસની…

Gujarat Others
આત્મનિર્ભર યાત્રાનો

પોરબંદર જિલ્લામાં આજથી ત્રણ દિવસ આત્મનિર્ભર યાત્રાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રારંભ કરાવ્યો છે. આ આત્મનિર્ભર રથ દ્વારા જિલ્લાના 149 ગામના લોકો સુધી સરકારી યોજનાનો લાભ અને વિકાસ પહોંચશે. મહત્વનું છે કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સરકારી યોજનાના રથ દ્વારા માહિતી પહોંચાડાવામાં આવશે.સાથેજ વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરાશે.

આ પણ વાંચો : સાબરમતી વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે હત્યાનું કારણ

પોરબંદર જિલ્લામાં આજથી ત્રણ દિવસ આત્મનિર્ભર યાત્રાનો કૃષિ મંત્રી એ પ્રારંભ કરાવ્યો જિલ્લાના 149 ગામોમાં લોકો સુધી સરકારી યોજના અને વિકાસની વાત પહોંચાડશે રથ.

આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે આજ થી સમગ્ર રાજ્યમાં આજથી આત્મનિર્ભર યાત્રા નો આજથી પ્રારંભ થયેલ છે જેમાં પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકના 149 ગામો અલગ અલગ બે જેટલા રથો દ્વરા આ યાત્રા યોજાશે અને છેવાળા ના લોકો સુધી સરકારી યોજનાની રથ દ્રારા માહિતી પહોંચાડવામાં આવશે. સરકાર ની વિવિધ યોજના અંગે માહિતગાર પણ કરવામાં આવશે તો વિવિધ વિકાસ ના કામો ના ખાધમુરત અને લોકાર્પણ કાર્યકમ પણ કરવામાં  આવશે.

આ પણ વાંચો :પ્રેમ કરવાની તાલિબાની સજા, વડોદરામાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત

જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત આત્મનિર્ભર રથ પ્રસ્થાન પૂર્વે સાંસ્કૃતિક કાર્યકમ યોજવામાં આવેલ જેમાં ધારાસભ્ય .સાંસદ સભ્ય સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  સુરતમાં ઓનલાઇન ચેટ અને બ્લેકમેઇલમાં યુવકે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો :દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

આ પણ વાંચો :ભાજપ સ્નેહ મિલન સમારંભના પ્રવેશદ્વાર ઉપર “કાળા કલરના માસ્ક” પોલીસ તંત્રએ દૂર કરાવ્યા..!!