Gujarat/ મુન્દ્રા અદાણી પોર્ટ પર કન્ટેનર રોકવામાં આવ્યું , DRI દ્વારા કન્ટેનર મુન્દ્રા ઉતારવામાં આવ્યું , ટ્રાન્સ શિપમેન્ટ માટે મુન્દ્રા ઉતારવામાં આવ્યું , પાકિસ્તાનથી ચીન જતું હતું કન્ટેનર , કન્ટેનરમાં રેડિયો એક્ટિવ સિગ્નલ મળ્યા , દારૂગોળો અથવા ન્યુક્લિયર રિએક્ટર હોવાની શંકા , DRI દ્વારા તપાસનો ધમધમાટ , ટ્રાંસવર્લ્ડ સીએફએસમાં તપાસ માટે રખાયું

Breaking News