Gujarat/
વડોદરામાં સગીરા સાથે કરાટે ક્લાસના સંચાલકે કર્યા શારીરિક અડપલા, ક્લાસ ચલાવતા સંચાલક વિકાસ સોઢીનું કારસ્તાન, સગીરાને નિવસ્ત્ર કરી શરીર પર તેલ માલિસ કરી, પોલીસે કરાટે ક્લાસ સંચાલકની કરી ધરપકડ, સંચાલક વિકાસ સોઢીએ ચુંબન પણ કર્યાનો આરોપ, સગીરાની માતાએ મકરપુરા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
