Earth Quake/
બાંગ્લાદેશમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, ચટગાંવમાં અનુભવાયા ભૂકંપના આંચકા, મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સવારે 5.15 વાગે અનુભવાયા આંચકા, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભય
