સમગ્ર વિશ્વમાં કોરોના ની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં લોકો મૃત્યુ પણ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . તેમજ હવાઈ મુસફારી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવમાં આવ્યો હતો. જે હવે કોરોના કેસો ઘટતા સરકાર દ્વારા નિયન્ત્ર્ણો હળવા કરવામાં આવ્યા છે . જે અંતર્ગત હવે સાઉદી અરબ સરકારે ભારત-પાકિસ્તાન સહિતના છ દેશો સાથેના પ્રતિબંધિત હવાઈ સંબંધો પૂર્વવત કરવાની જાહેરાત કરી દીધી હતી કોરોના સંક્રમણ અટકાવવા માટે સાઉદી સરકારે હવાઈ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેને હટાવી લેવાયો છે.
આ પણ વાંચો ;રાજ્ય સરકારનો આદેશ / રાજયમાં કોરોનાની સહાય માત્ર 10 દિવસમાં ચૂકવાશે
સાઉદી અરબ સરકારે હવે પ્રતિ બંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સહિતના છ દેશોમાં જે લોકોએ વેક્સિનેશન અને કોર્ટની ગાઇડલાઇન ને અનુસરીને પ્રવેશ પાત્ર બની શકશે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં વૈશ્વિક કોરોના ને લઈને સાઉદી અરબ એ પોતાના દેશમાં સિદ્ધાર્થ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ પણ વાંચો ;અમદાવાદ / સાણંદમાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી મોતને ઘાટ ઉતારી
આ પ્રતિબંધથી દેશોમાં લેબનોન દુબઈ ઈજિપ્ત તુર્કી અમેરિકા બ્રિટન જર્મની ફ્રાન્સ ઈટાલી આયર્લેન્ડ પોર્ટુગલ સ્વીઝરલેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઇન્ડોનેશિયા અને જાપાન નો સમાવેશ થતો હતો આ પ્રતિબંધ માં બીપી અન્ય ૨૦ દેશો ના મુસાફરોને પણ પોતાના પ્રવાસ ની જાણકારી ૧૪દિવસ પહેલા આપવાની ગાઈડ લાઈન હતી .
