Not Set/ ભારત-પાકિસ્તાન સહિત આ 6 દેશોના પ્રવાસીઓ હવે સાઉદી અરેબિયા જઈ શકશે

ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ, વિયેતનામ, ઇજિપ્ત અને ભારતથી રસીકરણ કરાયેલા પ્રવાસીઓને સીધા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે

India

સમગ્ર વિશ્વમાં  કોરોના ની બીજી લહેર  ઘાતકી જોવા મળી હતી. જેમાં લોકો મૃત્યુ  પણ પામ્યા હતા. ત્યારે  સરકાર દ્વારા  લોકડાઉન લગાવી  દેવામાં આવ્યું હતું .  તેમજ હવાઈ મુસફારી  ઉપર પણ પ્રતિબંધ લગાવી  દેવમાં આવ્યો હતો. જે હવે કોરોના કેસો ઘટતા સરકાર દ્વારા નિયન્ત્ર્ણો હળવા કરવામાં  આવ્યા છે . જે અંતર્ગત  હવે સાઉદી અરબ સરકારે ભારત-પાકિસ્તાન સહિતના છ દેશો સાથેના પ્રતિબંધિત હવાઈ સંબંધો પૂર્વવત કરવાની જાહેરાત કરી દીધી હતી કોરોના સંક્રમણ અટકાવવા માટે સાઉદી સરકારે હવાઈ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેને હટાવી લેવાયો છે.

આ પણ વાંચો ;રાજ્ય સરકારનો આદેશ / રાજયમાં કોરોનાની સહાય માત્ર 10 દિવસમાં ચૂકવાશે

સાઉદી અરબ સરકારે હવે પ્રતિ બંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સહિતના છ દેશોમાં જે લોકોએ વેક્સિનેશન અને કોર્ટની ગાઇડલાઇન ને અનુસરીને પ્રવેશ પાત્ર બની શકશે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં વૈશ્વિક કોરોના ને લઈને સાઉદી અરબ એ પોતાના દેશમાં સિદ્ધાર્થ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આ પણ વાંચો ;અમદાવાદ /  સાણંદમાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી મોતને ઘાટ ઉતારી

આ પ્રતિબંધથી દેશોમાં લેબનોન દુબઈ ઈજિપ્ત તુર્કી અમેરિકા બ્રિટન જર્મની ફ્રાન્સ ઈટાલી આયર્લેન્ડ પોર્ટુગલ સ્વીઝરલેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઇન્ડોનેશિયા અને જાપાન નો સમાવેશ થતો હતો આ પ્રતિબંધ માં બીપી અન્ય ૨૦ દેશો ના મુસાફરોને પણ પોતાના પ્રવાસ ની જાણકારી ૧૪દિવસ પહેલા આપવાની ગાઈડ લાઈન હતી .