International/ ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી,દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટિવ,ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ વિભાગે કર્યું જાહેર,બંને મુસાફર 27 નવેમ્બરે આવ્યાં હતા સિડની,બંનેએ કોવીડ રસીના બન્ને ડોઝ લીધા હતા,260 માંથી 12 મુસાફરો આઇસોલેશન હેઠળ

Breaking News