Gujarat/
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, ગુજરાતના ખેડૂતો કોંગ્રેસની પ્રથમ પ્રાયોરિટી, કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ, પ્રથમ કેબિનેટમાં લીલી પેનથી દેવા માફ કરાશે, કોંગ્રેસ ભાઇચારાની ભાવનાથી વધે આગળ, વિધવા સહાયના ફોર્મ ઓફ લાઇન ભરાશે, ગ્રામ સેવક ઘરે આવીને ફોર્મ ભરશે, રાજ્યમાં કોવિડ ન્યાય યાત્રા ચાલુ રહેશે, કોવિડમાં મૃત્યુ પામનાર આરોગ્યકર્મીના સ્વજનને મળે નોકરી
