Gujarat/
અમદાવાદ રત્નમણિ મેટલ્સને ત્યાં ITના દરોડાનો મામલો, IT વિભાગે 1.80 કરોડની રોકડ સીઝ કરી, રૂ.8.3 કરોડના દાગીના જપ્ત કર્યા , 18 બેન્ક લોકરો સીઝ કરાયા, 500 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહાર ઝડપાયા, ગુનાહિત દસ્તાવેજો,ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા, મોટા પ્રમાણમાં કરચોરી પણ સામે આવી , બેનામી પ્રોપર્ટી પણ મળી આવી
