Gujarat/
રાજ્યમાં 1157 ગ્રામ પંચાયત બની સમરસ , ડિસે.2016માં 10279 પૈકી 1455 ગ્રા.પં.સમરસ , ડિસે.2021માં 10443 પૈકી 1157 ગ્રા.પં.સમરસ , આજની સ્થિતિએ 1157 ગ્રામ પંચાયત સમરસ , હજુ વધુ ગ્રામપંચાયત સમરસ થવાની શક્યતા
