ફરિયાદ/ વડોદરામાં CBIએ ખાનગી કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી

સીબીઆઇએ વડોદરાની એક ખાનગી કંપની સામે ફરિયાદ નોંધી છે , 40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Top Stories Gujarat

CBIએ વડોદરાની ખાનગી કંપની સામે નોંધી ફરિયાદ
40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ
બેંક ઓફ બરોડા સાથે કરી હતી છેતરપીંડી
2017થી 2021 સુધી ક્રેડિટનો લીધો ફાયદો
અલગ અલગ ક્રેડિટનો ગેરફાયદો ઉઠાવ્યો

ગુજરાતમાં સીબીઆઇએ સપાટો બોલાવ્યો છે,સીબીઆઇએ વડોદરાની એક ખાનગી કંપની સામે ફરિયાદ નોંધી છે , 40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 2017થી 2021 સુધીમાં ક્રેડિટનો લીધો સીધો ફાયદો ,આ ઉપરાંત આરોપીએ અલગ અલગ ક્રેડિટનો ગેરફાયદો ઉઠાવ્યો હતો આ અંગે ઓડિટમાં બહાર આવતા આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી