બંગાળ/ હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલના કેમ્પસમાં લાગી ભીષણ આગ, 3ના મોત, 35 ઘાયલ

આ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 35 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.

Top Stories India
આગ

પશ્ચિમ બંગાળના હલ્દિયા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 35 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આગ હજુ કાબુમાં આવી શકી નથી.

આ પણ વાંચો :પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો, કહ્યું, મારા બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ કરાઈ રહ્યા છે હેક

આ પણ વાંચો :ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્તોને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની હોસ્પિટલ અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની અંદર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ બાદ એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને પછી ડ્રિલિંગ દરમિયાન વિસ્ફોટ થતાં આગ લાગી હતી. IOCની અંદર 10 ફાયર એન્જિનની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે.

આ પણ વાંચો :2014 પહેલા લિંચિંગ શબ્દ સાંભળવામાં આવ્યો નહતો : રાહુલ ગાંધી

આ પણ વાંચો :કોલકતાની મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP પાછળ, ધમાકેદાર જીત તરફ અગ્રેસર TMC

આ પણ વાંચો : કોલકાતામાં કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાનો જાદુ બરકરાર, 114 વોર્ડમાં આગળ…