Gujarat/ સાબરકાંઠા પેપરલીકમાં પાંચ શખ્સો પર સકંજો, હેડ કલાર્ક પેપરલીકમાં વધુ પાંચ શખ્સોની ધરપકડ, મુખ્ય આરોપીની ભાઇ સંજય પટેલની ધરપકડ, પ્રાંતિજ-ઇડરમાંથી પાચ શખ્સોની ધરપકડ, અગાઉ ઝડપાયેલ 12 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરાશે, પોલીસે અત્યાર સુધી 28 આરોપીની કરી ધરપકડ

Breaking News