ભૂકંપ/ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સહિત જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ભૂકંપનો આંચકો

કાશ્મીર ડિવિઝનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 84 કિમી દક્ષિણપૂર્વમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Top Stories India
ભૂકંપના

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારમાં તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા હતા. ANIના અહેવાલ મુજબ, ફૈઝાબાદથી લગભગ 84 કિમી દક્ષિણ પૂર્વમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

કાશ્મીર ડિવિઝનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 84 કિમી દક્ષિણપૂર્વમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે 6.45 કલાકે અનુભવાયા હતા. ખીણમાં ધરતીના ધ્રુજારીથી લોકો ક્ષણભર માટે ગભરાઈ ગયા. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી શેરીઓ અને મેદાનમાં આવી ગયા હતા.

ટંકારીયા / ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનનું પ્રથમ લેન્ડિંગ, લંડનથી મહિલા પોઝિટિવ આજે

ગુજરાત / ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ, હવે શું થશે ?

દુર્ઘટના / હરિયાણામાં પહાડી સરકતા અનેક વાહનો સાથે 20-25 લોકો દટાયાની આશંકા, 3 મૃતદેહ મળ્યા

અમદાવાદ / મનસુખ માંડવિયાએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

Ahmedabad / નવા વર્ષના સ્વાગતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું

Destination Wedding / ડેસ્ટિનેશન વેડિંગ માટે આ છે બેસ્ટ પ્લેસ, આવશે રોયલ ફિલિંગ