Gujarat/ રાજ્યભરમાં તોલમાપ વિભાગે પાડ્યા દરોડા, સિગારેટ અને તમાકુના પ્રોડક્ટ એકમો પર દરોડા, અલગ અલગ જિલ્લામાં 85 એકમો પર તપાસ, MRP કરતાં વધુ ભાવ લેવાતો હોવાની ફરિયાદ, જરૂરી લખાણ ન હોવા જેવી બાબતોને લઇ કાર્યવાહી

Breaking News