વિધાનસભા ચૂંટણી/ ઉત્તરાખંડમાં ભાજપે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી,જુઓ કોને મળી ટિકિટ

ભાજપે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પૂર્વ સીએમ બીસી ખંડુરીની પુત્રી રિતુ ભૂષણ ખંડુરીને કોટદ્વારથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

Top Stories India

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પૂર્વ સીએમ બીસી ખંડુરીની પુત્રી રિતુ ભૂષણ ખંડુરીને કોટદ્વારથી મેદાનમાં ઉતારવામાં આવી છે.તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કમરકસી રહ્યા છે, પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે પાર્ટી જાતિનું સમીકરણ બેસાડીને ઉમદેવારો જાહેર કરી રહ્યા છે.

 

1. કેદારનાથ                   શૈલા રાણી રાવત
2. ઝાબરેડા (SC)            સરજપાલ સિંહ
3. પીરંકલીઅર                મુનીશ સૈની
4. કોટદ્વાર                     રીતુ ભૂષણ ખંડુરી
5. રાનીખેત                    પ્રમોદ નૈનવાલ
6. જગેશ્વર                     મોહન સિંહ મહેરા
7. લાલકુઆન               મોહન સિંહ બિષ્ટ
8. હલ્દવાની               જોગેન્દ્રપાલ સિંહ રૌતેલા
9. રૂદ્રપુર                     શિવ અરોરા