Budget/
એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન અપાશે, 5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશું, ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે, ખેડૂતોને ફળ,શાકભાજી, પર પેકેજ મળશે, ECGS સ્કીમથી 1.3 કરોડ લોકોને ફાયદો થશે, સ્ટાર્ટ અપ મારફતે ડ્રોન શક્તિને પ્રોત્સાહન અપાશે
