Budget/
Budget 2022ની મોટી જાહેરાત, વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે, 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો લવાશે, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ઉભા કરાશે, આગામી વર્ષોમાં 25 હજાર કિમીનો હાઇવે તૈયાર કરાશે, હાઇવે પાછળ 20 હજાર જેટલો ખર્ચ કરાશે, 60 લાખ નવી નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્ય, સરકાર પાસે 30 લાખ રોજગાર આપવાની ક્ષમતા, આત્મનિર્ભર ભારતમાં 16 લાખ યુવાને નોકરીનો વાયદો, ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય, ખેતી સાથે સંકળાયેલા કોર્સ સિલેબસમાં દાખલ કરાશે, 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે, ગંગા કોરિડોર આસપાસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાશે, MSMEને ક્રેડિટ ગેરંટી સ્કીમનો લાભ અપાતો રહેશે
