Gujarat/
સુરતમાં ધોળા દિવસે બંદુકની અણીએ લૂંટ, સરથાણામાં બંદુકની અણીએ કારની ચલાવી લૂંટ, લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી
