Gujarat/
સુરત: વરાછામાં નકલી કિન્નરે કરી ચોરી, વૃદ્ધાને બેભાન કરી ચોરીને આપ્યો અંજામ, ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર, ચોરી કરનાર કિન્નર CCTVમાં થયો કેદ, CCTVના આધારે પોલીસે ઝડપી પાડ્યો કિન્નરને
