Gujarat/
રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ મામલો, તપાસ અધિકારી વિકાસ સહાયએ 200 પાનાનો રિપોર્ટ સોંપ્યો, રિપોર્ટ બાદ એક્શન ઉપર તમામની નજર, દસ્તાવેજી પુરાવા, નિવેદનો સાથે સોંપ્યો રિપોર્ટ, ડીજી આશિષ ભાટીયાને સોંપાયો રિપોર્ટ
