Gujarat/
રાજકોટ: નિર્માણાધીન બ્રિજ કૌભાંડ મામલો, પિલરની ખરાઈ માટે તપાસ એજન્સી નિમાઈ, તમામ પિલરની મજબૂતીની ખરાઈ માટે તપાસ, 25 MMને બદલે 20 MM ના લોખંડ વાપરવાનો આક્ષેપ, સોમવાર સુધીમાં વિભાગીય કચેરીમાં રિપોર્ટ મોકલાશે
