Gujarat/
મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલ આશ્રમ ખાતે અંતિમ દર્શન શરૂ, આશ્રમ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો, મોટી સંખ્યામાં ભક્તો અંતિમ દર્શન માટે ઉમટ્યા, ગોંડલ આશ્રમ ખાતે રામ ધૂન શરૂ કરાઇ
