Gujarat/
ધો.12 ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક, અમદાવાદમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત, વિદ્યાર્થી પેપર લખતો હતો ત્યારે એટેક આવ્યો, ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, વેન્ટીલેટર પર રખાયા બાદ વિદ્યાર્થીનું મોત
