Gujarat/ વડોદરાઃ ભાજપના સંમેલનની પત્રિકાને લઈ વિવાદ,  ભાજપ સક્રિય કાર્યકર્તા સંમેલનની પત્રિકા વિવાદ,  પત્રિકામાં 3 ધારાસભ્યોના નામની બાદબાકી,  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મનીષાબેન વકીલની બાદબાકી,  ધારાસભ્ય યોગેશ પટેલના નામની બાદબાકી,  પત્રિકામાં લખ્યા માત્ર 2 જ ધારાસભ્યોના નામ

Breaking News