Gujarat/ દહેગામ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ,  કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડ નારાજ,  ભાજપમાં જોડાઇ તેવી સંભાવના,  કોંગ્રેસમાં સ્વમાન જળવાતું ન હોવાથી નારાજ,  કામિનીબા રાઠોડે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત

Breaking News