Gujarat/
સુરતઃ દાદાગીરી કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ, મનપાના કર્મચારીઓ અને પોલીસની દાદાગીરી, કર્મચારીઓએ લારીવાળા સાથે કર્યો દુરવ્યવહાર, ડીંડોલી વિસ્તારમાં દબાણ હટાવવા સમયે દુરવ્યવહાર, દબાણના નામે ફેરિયાઓના માલને મોટું નુકસાન, લારીવાળાને કર્મચારીઓએ જાહેરમાં ધક્કે ચઢાવ્યા, દબાણના નામે દાદાગીરી કરતો વિડીયો વાયરલ
