Gujarat/ મહીસાગરઃ અનેક ગામો પાણી વગર રઝળપાટ,  કડાણા- સંતરામપુરાના ગામોમાં પાણીનો પોકાર,  134 ગામોમાં ભરઉનાળે પાણીનો પોકાર,  પાણી પુરવઠાની મોટરો બગડતા પાણીનો પોકાર,  મોટરો બગડતા 4 દિવસ થી પાણી વગર તરસ્યા,  સ્ટેન્ડ બાય મોટરો પણ બંધ હાલતમાં

Breaking News