Gujarat/
અનામત શ્રેણીમાં વિદ્યાર્થીઓને થશે ફાયદો, શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા વધારી, 2.5 લાખના સ્થાને 6 લાખ કરાય આવક મર્યાદા, મંત્રી પ્રદીપ પરમારે કરી મહત્વની જાહેરાત, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે પ્રદીપ પરમાર, સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે, આશરે 1 લાખ લોકોને લાભ મળશે, લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે
