Gujarat/ બનાસકાંઠાઃ દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલન પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા વિરોધ હજારો ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર કચેરી પાણી નહીં તો વોટ નહીંના લગાવ્યા નારા નાયબ કલેક્ટરને આપ્યું આવેદન ચાંગા પમ્પીંગ સ્ટેશ ચાલુ કરવા કરી માંગ માંગ નહીં સ્વીકારાય તો ધરણાની ચીમકી

Breaking News