Gujarat/
અમદાવાદમાં કોરોનની એન્ટ્રી, અમદાવાદના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 24 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ, ન્યુ બોયઝ હોસ્ટેલ અને C બ્લોક માઈક્રો કન્ટેન્ટમેન્ટ, કુલ 167 રૂમ કરાયા માઈક્રો કન્ટેન્ટમેન્ટ, આખું કેમ્પસ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયું, તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ, વિદેશના અને સ્થાનિક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં
