Gujarat/ અમદાવાદ:બે પોલીસકર્મીઓને કરાયા ફરજમોકુફ, મણિનગર પોલીસ મથકના પોલીસકર્મીઓ, મધના વેપારીના ઘરે રેડ કરી તોડ કર્યો હતો, બે પોલીસકર્મીઓ સામે થઇ હતી અરજી, તોડ અંગે વેપારીએ વિડીયો કર્યો હતો વાયરલ May 10, 2022parth amin Breaking News