Gujarat/
આશાવર્કર બહેનો પહોંચ્યા ગાંધીનગર, પડતર માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં, સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા પોલીસે અટકાવ્યા, આશાવર્કર બહેનોની પોલીસે કરી અટકાયત, આશા વર્કર બહેનોએ સુત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ
