Gujarat/ રાજકોટઃ સોની બજારમાં બંગાળી કારીગરનો આપઘાત,  બોઘાણી શેરીમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત,  બે કિલોથી વેપારીઓનું સોનું હોવાથી વેપારીઓમાં ચિંતા,  વિડીયોમાં તિજોરીમાંથી કાગળ જ નિકળતા ચિંતા,  સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

Breaking News