Gujarat/ અમદાવાદઃ મનપાની મુખ્ય ઓફિસમાં લાગી આગ,, શોર્ટસર્કિટને કારણે લાગી આગ, ACના વાયરમાં સ્પાર્ક થતા લાગી આગ, ગરમીના કારણે ACમાં સ્પાર્કની ઘટના, કોઈ જાનહાનિ કે નુકસાન નહિ

Breaking News