Surat News/ સુરતમાં BJP કોર્પોરેટર અમિત રાજપૂતનો આપઘાતનો પ્રયાસ, ખાનગી હોસ્પિટલમાં દાખલ

ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાધારી પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.હોસ્પિટલ બહાર ભાજપના કાર્યકરોના ટોળા જામ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં આપઘાત કરવાર પ્રૌઢે સુસાઈડ નોટમાં દિકરાની વહુને જવાબદાર ગણાવી

આ પણ વાંચો:સાબરકાંઠામાં દુષ્કર્મના આરોપીનો આપઘાત

આ પણ વાંચો:બનાસકાંઠા:ધાનેરાના મોટા મેડા ગામે આપઘાતની ઘટના