Not Set/ રાયપુર એરપોર્ટ પર રાજ્યનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે.

Top Stories India

છત્તીસગઢની રાજધાની રાયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે. જેમના નામ છે કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવ.આ અકસ્માતના સમાચાર સામે આવતા છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુ;ખ વ્યક્ત કર્યું હતું.