Gujarat/
રાજયમાં કોરોના કેસમાં થઇ રહ્યો છે વધારો, 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ, 23 દર્દીઓ સાજા થયા, સૌથી વધુ અમદાવાદમાં 20 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના 188 એક્ટિવ કેસ છે, કુલ 01 દર્દી વેન્ટિલેટર પર છે, તમામ 187 દર્દીઓ સ્ટેબલ છે
