Gujarat/ આણંદના ઉમરેઠમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ, પાણી માટે ઉમરેઠ વાસીઓને જોવી પડશે વરસાદની રાહ, નગરજનોને ૨૦ તારીખથી એક ટાઇમ પાણી અપાશે, પાણીની વીક્ટ પરિસ્થિતિ સર્જાતા નગરજનો લાલઘૂમ, વરસાદ બાદ બે ટાઇમ પાણી નગરજનોને અપાશે ઉમરેઠ ન.પા.

Breaking News