Gujarat/
તાપીઃ તાંત્રિકે મહિલાને કર્યા શારીરિક અડપલાં, ડોલવણ પો.સ્ટે.માં નોંધાઇ શારીરિક અડપલાંની ફરિયાદ, બાધા છોડવા એકાંતમાં બોલાવી કરી છેડતી, વિધિ કરવાના બહાને કર્યા શારીરિક અડપલાં, વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરૂદ્ધ નોંધ્યો ગુનો
